Shrimad Bhagvat Maha Puran Katha
પૂજ્ય શ્યામભાઇ ઠાકર
૧૯૭૮ માં ભાવનગર માં ગિરિનારાયણ બ્રાહ્મણ પરિવારમાં જન્મ. પ્રાથમિક શિક્ષણ પૈતૃક શહેર પોરબનાર-રાણાવાવ ની શાળાઓ માં પછીથી પૂજ્ય ભાઈશ્રી દ્વારા પ્રસ્થાપિત સાંદિપની વિદ્યાનિકેતનમાં ઋષિકુમાર તરીકે પ્રવેશ એન્ડ આચાર્ય સુધીનું શિક્ષણ. ભણતા ભણતા જ શ્રીમદ ભાગવત રામચરિતમાનસ-ગીતા વગેરે પ્રત્યે અનુરાગ થયો અને કથાકાર બનવાની લગન લાગેલી હતી.
સનાતન વૈદિક ધર્મ શાસ્ત્રો અને સંતો અને આચરીત ધર્મમાં ઊંડી આસ્થા અને શ્રદ્ધા ધરાવનાર શ્યામભાઇ, ગુરુદેવ પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના આશીર્વાદીથી ૧૯૯૯ થ ભારતના વિવિધ પ્રાંતો, ઇંગ્લેન્ડ, અમેરિકા , ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, કૈલાસ-માનસરોવર, ગલ્ફ દેશો વગેરે સમગ્ર વિશ્વમાં શ્રીમદ ભાગવત, રામકથા, શિવકથા તથા devikatha ના મૂળગ્રંથોના guru પરંપરાથી ભણેલા કથાકાર તરીકે લોકોનો આદર પામ્યા છે.
સનાથન ધર્મને સમજાવતા વિવિધ વિષયોના પ્રવચનકર તથા શ્રીમદ ભાગવતના સ્વાધ્યાયી, શિશક તથા કાઠાકરોનો માર્ગદર્શક તરીકે સતત કાર્યરત છે. કોવીડ દરમ્યાન ફેસબુક પર
બધા ભાવકોના સહયોગથી દોઢલાખથી વધુ હનુમાન ચાલીશ ના પાથ, લોહાણા કલ્ચ ઓઉન્ડેશન હેઠળ લોકો માનસિક રીતે મજબૂત રહે તે માટે અનેક વિડિઓ બનાવી ને અપલોડ કરવા, રાશઅંકિત પહોંચાડવા વગેરે કર્યો તથા તેજસ્વી જરૂરતમંદ વિધાર્થીઓને ફી ભરાવી, લોજીંગ-બોર્ડિંગ, પુંસકો લઇ આપવા જરૂરતમંદ લોકો સુધી રાશન પહોંચાડવા વગેરે સેવાકાર્યોને સ્નેહી યજમાનોના સહયોગ થી છેલ્લા બે વરશ થી આરંભ કર્યો છે .
ઋષિમુનિઓએ આપેલા ગ્રંથો કેવળ પ્રવચનનો વિષય nathi આચરણ નો vishay છે તમે માનતા શયમભાઇ સનાતન ધર્મ ની શક્ય તમામ વાસ્તવિક સેવા કરવાનું સ્વપન સેવે છે.
Youtube Channel: https://www.youtube.com/@ShyambhaiYThakar/featured